ભરૂચ : પિતા દ્વારા ચાર ભેંસોથી શરૂ કરાયેલો વ્યવસાય પુત્રે 150 ભેંસો સુધી પહોંચાડ્યો

4/04/2021
31 413 दृश्य

વર્ષો પહેલાં રાજસ્થાનથી ભરૂચ આવેલાં એક મુસ્લિમ પરિવારે પશુપાલનક્ષેત્રે મોટી સફળતા હાથ ધરી છે.
મુબિનભાઈના બાપદાદાએ ભરૂચ આવી 4 દુધારી ભેંસો સાથે પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો, અને હાલ તેમની પાસે 150 ભેંસોનો તબેલો છે.
મુબિનભાઈ બાદ તેમના પુત્રો એટલે કે પાંચમી પેઢી પણ હવે આ વ્યસાયમાં જોડાઈ ગઈ છે અને રોજનું 700 લીટરથી વધુના દૂધનું ઉત્પાદન મેળવી રહ્યા છે.
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati

टिप्पणियाँ
  • બરાડા,બની,,,ભૂજ,,,અલી,ભાઈ,,,૯૫૧૦૮૮૪૬૨૬

    Ali JatAli Jatदिन पहले
  • Nice

    Vekariya MahendraVekariya Mahendra2 दिन पहले
  • Chodiyo gud che, reverse gear che. Lodo

    Star TravelsStar Travels5 दिन पहले
  • Jordar hf gay no tabelo sucess nthi

    Annkit BrahmbhattAnnkit Brahmbhatt5 दिन पहले
  • Bharuch is mini pakistan..Muslims are very kattar jihaadi mentality..see the name naagori dairy..i m frm bharuch i know..

    Dev PDev P5 दिन पहले
    • Vaah feku vaah😂😂😘

      Ashraf AshrafiAshraf Ashrafiदिन पहले
    • Tare pakistan javu che

      Nadeem BhamNadeem Bhamदिन पहले
    • મુસ્લિમમોં કટ્ટર અને જિહાદી છે ભરૂચ માં તો.. એકાદ ઉદાહરણ આપ... તારી યા તારી ફેમિલી યા તારા કોઈ જાણવા વારા સાથે કય કર્યું હોય એવું બતાવ

      Sikander NarbanSikander Narban5 दिन पहले
    • મારાં ભાઈ એનો મતલબ તું પાકિસ્તાન માં રહે છે.. નાગોરી એમની સરનેમ છે...એનો મતલબ એ લોકો રાજસ્થાન ના નાગોર જિલ્લા ના વતની છે...🤣🤣🤣કય સમજ પયરી

      Sikander NarbanSikander Narban5 दिन पहले
  • Is there any branch in surat? If possible please start in SURAT specially cows milk. Atleast we can get PURE MILK.just a humble request.May God bless you in your business.

    Pragna ParmarPragna Parmar5 दिन पहले
    • Buy from sumul dairy, A2 milk is available at 40 for 500ml Am from Surat too

      Hamza DodiaHamza Dodia2 दिन पहले
  • Bav j sari vat 6e👏👏👏

    Jay GhadiyaJay Ghadiya6 दिन पहले
    • S

      sanjay Pithiyasanjay Pithiya19 घंटे पहले
  • This is very sad that the animals are not grazing in the fields and are chained.

    FHRGP IsaracketFHRGP Isaracket6 दिन पहले
  • ABSOLUTELY COMMENDABLE.

    Sue KumarSue Kumar6 दिन पहले
  • 🙏🙏

    KULDIP BANNA KULDIPKULDIP BANNA KULDIP6 दिन पहले
  • I'm from Bharuch

    Minhaj RathodMinhaj Rathod6 दिन पहले
  • dudh na aape tyare ? su kre che e pan pucho

    The Amrutam Rasoi by Janki PurohitThe Amrutam Rasoi by Janki Purohit6 दिन पहले
    • @Krunal NV કેમ તુ હિન્દુ નથી ભરવાડ સમાજ તો પોતાની હેસિયત પરમાણે ગાયો ને સાચવે છે ગાયો ને સાચવવી એ દરેક હિન્દુ ના દીકરાની ફરજ મા આવે છે ગાય એ સમસ્ત હિન્દુ સમાજ ની માતા છે તારી પાસે કેટલી ગાયો છે એ મને કે પહેલા જો દરેક હિન્દુ નો દીકરો એક એક ગાય પોતાના આંગણે પાળ વા મંડેને તો રસ્તા ઉપર ગાય કીયારે પણ જોવા ન મળે મારો ભરવાડ સમાજ તો 100 ગાયો ને ભેગી સાચવે છે તુ એક ગાય તો સાચવી ને દેખાડ

      BAMBHAVA PRAVINBAMBHAVA PRAVINदिन पहले
    • @sejad Gogda avu bharvado kre... Pachhi gay bhes pkdva government vada ave to lukhha giri kre

      Krunal NVKrunal NV5 दिन पहले
    • @bharat bharat , આવો ત્યાગ??? આ ત્યાગ ન કહેવાય મોટાભાઈ આ તિરસ્કાર કહેવાય. એક મુંગા ઢોરનો કામ પૂરતો ઉપયોગ કરવામાં આવે છે અને જો કામ ન આપે અથવા તો કામ કરવા સક્ષમ ન હોય ત્યારે બોજ સમજી રખડતું કરી દેવામાં આવે છે. દિવસ રાત ઠંડી ગરમી વરસાદ ગમે એવી પરિસ્થિતિ માં મૂંગું જાનવર ઉકરડા વિખોળી પોતાનું પેટ ભરાતું હોય છે. જે બળદ જીંદગી ભર ખેડૂનો સાથ આપી સખત પરિશ્રમ કરીને જમીનને લીલી બનાવે અને જેવો બળદ ઘરડો થાય એટલે અંધારામાં ચાર ગાવ દૂર રખડતું કરી દે છે. કોઈક દિવસ કસાઈખાને રેડ પાડો તો ખબર પડશે કે ઘરડી ભેંસો ક્યાંથી આવે છે? હિન્દુ હોય કે મુસ્લિમ અંતે તો સ્વાર્થી માણસ જ થઈને ઊભો રહે. 95% લોકો ભેંસ ઘરડી થાય એટલે કતલખાને મોકલી દે છે અને ગાય વહુકી જાય કે ઘરડી થાય એટલે લાવારીસ રખડતું કરી દે છે.

      sejad Gogdasejad Gogda5 दिन पहले
    • ખાઈ જવાની બીજું શું.. મસ્ત લાગે..

      Fuzel SujelaFuzel Sujela5 दिन पहले
    • @sejad Gogdaભારત ના લોકો માં ત્યાગ ની ભાવના હોય સે લોકો લાલચ વગર રખડતી ગા યો ને રોટલા ને ઘસ નક્તા હોય સે કેટલાક એસિડ પણ નક્તાં હોય સે.. ગાય ગમે ત્યાંથી ઘરે આવી જાય..ભરત માં ભેંસો બહરથી લાવેલી.સે દૂધ માટે.. ભરત માં કોઈ ના નથી પડતું જેને ભેંસ ને માં.ક હે વી તે.કે.

      bharat bharatbharat bharat6 दिन पहले
  • Good luck

    Imran ParmarImran Parmar6 दिन पहले
  • well done

    Shivam PatelShivam Patel6 दिन पहले
  • Waah🙏🔥

    SiddharthSiddharth6 दिन पहले
  • Saras

    Shailesh ParmarShailesh Parmar6 दिन पहले
  • Saras

    M.K GM.K G6 दिन पहले
  • 👌

    Vishal DesaiVishal Desai6 दिन पहले
  • સરસ

    Milu Patadiya.Milu Patadiya.6 दिन पहले
  • ખુબજ સરસ કામ છે નાગોરી ડેરી

    Aamir NagoriAamir Nagori6 दिन पहले
  • કુદરતી રીતે પશુપાલન કરે છે તે સારી બાબત છે, ધન્યવાદ🙏

    Gaurav DhandhukiaGaurav Dhandhukia6 दिन पहले
INworlds